1s Step toward Healthy Nation
The Science of Nature
We Are Too Farmers
Smart Farming
Welcome To Curative Microbes Pvt. Ltd.
Curative Microbes Pvt. Ltd. is microbial based plant bio-fertilizers and bio-pesticides producing company (Using LF Technology) located at Junagadh (Gujarat, India), which is fully bio diversified area well known as Girnar nearest to Sasan-Gir that is famous for Asiatic lion in the world. In India, after the introduction of chemicals (Fertilizers and Pesticides) in the last century, farmers were happy to getting increased yield in agriculture in the beginning.
Read MoreOur Company Documentary
Our Best Products
Discover how to optimize crop care techniques and maximize your yield potential through the utilization of our cutting-edge research products.
Recent Blog
Stay updated with our latest blog post, delving into insightful topics that inspire and inform. Explore fresh perspectives and stay informed with our thought-provoking articles.
- By Curative Microbes
- 1 year ago
How can integrated pest management (IPM) reduce pesticide use?
IPM combines biological control, cultural practices and selective chemical use to manage pests, reducing reliance on harmful pesticides and fostering a more sustainable environment.
- By Curative Microbes
- 1 year ago
What are the impacts of relying on chemical inputs in agriculture and how can sustainable alternatives help?
Dependence on chemical inputs in agriculture, such as synthetic fertilizers and pesticides, leads to soil degradation, water pollution and reduced biodiversity. Overuse of chemicals also creates resistance in pests and can affect ...
- By Curative Microbes
- 1 year ago
What is soil degradation, what causes it, and how can it be addressed to restore soil health and productivity?
Soil degradation refers to the decline in soil quality due to factors like erosion, nutrient depletion, overuse of chemical fertilizers and pesticides, deforestation, and poor agricultural practices. It results in reduced soil fer...
- By Curative Microbes
- 2 months ago
Trichoderma – A Biological Warrior Against Fungi
Trichoderma – A Biological Plan Against Fungal Diseases What is Trichoderma? Trichoderma is a type of fungus that is highly beneficial for farmers. Fungi are present everywhere around us, including in the environment. Howeve...
- By Curative Microbes
- 2 months ago
Groundnut Sowing: Important Points to Remember Before Planting
- By Curative Microbes
- 1 week ago
Essential Bio-Stimulants at the Flowering and Fruiting Stage
Along with good crop growth, timely flowering, flower retention, and the process of flowers converting into fruits/grains are crucial for a good yield. Especially in groundnut, cotton, and soybean, the crop requires proper nutriti...
- By Curative Microbes
- 1 week ago
Importance of Mycorrhiza in Groundnut Crop
Groundnut is a nitrogen-fixing plant in its roots, and the use of mycorrhiza (especially VAM fungi) has proven to be very important for increasing yield and soil fertility. Phosphorus is extremely vital for the penetration of p...
WHAT CUSTOMERS SAID
Discover how our solutions have left a positive impact on client's success stories, redefining their experiences with our products.
“કરંટ અને બાયોવેરા બંનેનો ઉપયોગ કર્યો. કપાસના પાકમાં ફૂગના રોગો ઓછા જોવા મળ્યા અને લીલી તથા ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ કાબૂમાં રહ્યો. પાકમાં સારો ફરક જોવા મળ્યો અને પરિણામથી હું ખુશ છું.”
હું મારા કપાસના ખેતરમાં બાયોવેરા અને હોપવેલ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરું છું. બંને પ્રોડક્ટનો યોગ્ય સમયે ઉપયોગ કર્યા પછી કપાસના પાકમાં સારો રિસ્પોન્સ જોવા મળ્યો. પાકની વૃદ્ધિ સારી રહી અને જીવાતની સમસ્યામાં પણ સારો ફરક અનુભવાયો. બંને પ્રોડક્ટની ગુણવત્તાથી હું સંતુષ્ટ છું. મારા અનુભવ પ્રમાણે કયુરેટીવ ના બાયોવેરા અને હોપવેલ કપાસના પાક માટે સારા પ્રોડક્ટ છે.
"કપાસના ખેતરમાં NIMATEEN અને BIOVERA બંનેનો ઉપયોગ કર્યો. બંને પ્રોડક્ટથી જીવાતની સમસ્યામાં સારો ફરક જોવા મળ્યો અને પાકનો સારો રિસ્પોન્સ મળ્યો. કયુરેટીવ માઇક્રોબ્સના પ્રોડક્ટથી હું સંતુષ્ટ છું.”
"બ્લુ સ્ટોન વાપર્યા પછી ડાંગરમાં જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળ્યો અને પાકની વૃદ્ધિ સારી રહી. પરિણામથી હું સંતુષ્ટ છું."
“મગફળીમાં કરંટ અને બાઉન્સ ઉપયોગ કર્યો, જમીન જન્ય રોગ -જીવાતની સમસ્યામાં સારો ફરક જોવા મળ્યો.”
"મગફળીના પાકમાં CURRENT અને BOUNCER નો ઉપયોગ કરું છું. બંને પ્રોડક્ટના યોગ્ય ઉપયોગ પછી પાકમાં જમીનજન્ય રોગની સમસ્યામાં સારો ફરક જોવા મળ્યો. છોડની વૃદ્ધિ અને પાકની તંદુરસ્તી પણ સારી રહી. મગફળીનો પાક શરૂઆતથી સારો વિકસ્યો અને પાકની સ્થિતિ જોઈને મને ખૂબ સંતોષ થયો. મારા અનુભવ મુજબ કરંટ અને બાઉન્ગસ ફળીના પાક માટે સારો વિકલ્પ છે.” 🥜
મગફળીમાં કરંટ અને બાઉન્સ નો ઉપયોગ કર્યો. રોગની સમસ્યા ઓછી થઈ અને પાકની તંદુરસ્તી સારી રહી. પરિણામ ખુબ સરસ છે.” 🌱🥜
મેં મગફળીના પાકમાં ગ્રેવીટીનો ઉપયોગ કર્યો અને સારો અનુભવ થયો. છોડની અંદરની પોષણ પ્રક્રિયાને મદદ મળવાથી છોડનો વિકાસ સારો રહ્યો. ફૂલ વધારે આવ્યા અને ફૂલમાંથી દાણા બેસવાની પ્રક્રિયા પણ સારી જોવા મળી.
હું ભગવાનભાઇ આહીર મગફળીમાં શરૂઆતનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને મેં કરંટ અને બાઉન્સરનો ઉપયોગ શરૂઆતથી જ કર્યો. કરંટથી જમીનજન્ય ફૂગ સામે સારો ફરક જોવા મળ્યો, બાઉન્સરથી છોડનો વિકાસ સારો થયો અને મેટકીલથી મુંડા જેવી જીવાત સામે પહેલેથી રક્ષણ મેળવવામાં મદદ મળી. જૈવિક રીતે પાકની સંભાળ રાખવાનો સારો અનુભવ રહ્યો.
“મેં મગફળીના પાકમાં શરૂઆતથી જ જમીન અને મૂળના સારા વિકાસ માટે માઇક્રા અને કોમ્બિક્સ કિટનો ઉપયોગ કર્યો. વાવણીના શરૂઆતના તબક્કામાં માઇક્રા આપવાથી મૂળનો વિકાસ સારો જોવા મળ્યો અને છોડને જમીનમાંથી પોષક તત્વો મેળવવામાં મદદ મળી. સાથે કોમ્બિક્સ કિટનો ઉપયોગ કરવાથી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ મળ્યું અને છોડની વૃદ્ધિ સારી રહી. શરૂઆતથી જ આ બંનેનો ઉપયોગ કરવાથી પાકનો પાયો મજબૂત બન્યો અને છોડ તંદુરસ્ત જોવા મળ્યા. મગફળીના પાકમાં શરૂઆતના તબક્કે જમીન અને મૂળને મજબૂત બનાવવા માટે મને માઇક્રા અને કોમ્બિક્સ કિટનો ઉપયોગ ખૂબ સારો લાગ્યો.
“આ વર્ષે મગફળીના પાકમાં ફૂલ આવવાની શરૂઆતથી જ મેં ગ્રેવિટીનો ઉપયોગ કર્યો. છંટકાવ કર્યા પછી છોડમાં નવી કૂંપળો અને ફૂલની સંખ્યા સારી જોવા મળી. પાકમાં તાજગી પણ દેખાઈ. ખાસ કરીને ફૂલ અને આગળના દાણા ભરાવાના તબક્કામાં ગ્રેવિટીનો ઉપયોગ કરવાથી પાકમાં સારો ફરક અનુભવાયો. મગફળીમાં સારો વિકાસ અને વધુ ફૂલધારણ માટે ગ્રેવિટીનો ઉપયોગ મને ઉપયોગી લાગ્યો, એટલે આગળના પાકમાં પણ તેનો ઉપયોગ ચાલુ રાખીશ.”
“આ વર્ષે મગફળીના પાકમાં પાયામાં જ ઈકોધન ખાતર રેતી સાથે ભેળવીને અને કોમ્બિક્સ કિટનો ઉપયોગ કર્યો. ઈકોધનથી પાકનો ઉગાવો અને વિકાસ સારો થયો. છોડનો વિકાસ એકસરખો રહ્યો અને મૂળ પણ સારી રીતે વિકસ્યાં. જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા સારી રહેવાનો ફાયદો અનુભવાયો. કોમ્બિક્સ કિટના ઉપયોગથી શરૂઆતથી જ જમીનજન્ય રોગોથી રક્ષણ મળ્યું અને છોડ તંદુરસ્ત દેખાયા. બંનેના ઉપયોગથી પાકમાં સારી તાકાત અને વૃદ્ધિ જોવા મળી. શરૂઆતથી પાક સારો ઉભો થયો હોવાથી હવે મગફળીમાં બંનેનો ઉપયોગ કરવો મને ફાયદાકારક લાગે છે.”
“મગફળીનો પાક જ્યારે ફૂલો આવવાના તબક્કામાં આવ્યો ત્યારે મેં ગ્રેવિટીનો છંટકાવ કર્યો. તેના ઉપયોગ પછી છોડમાં ફૂલની સંખ્યા સારી જોવા મળી અને છોડની લીલાશ તથા વૃદ્ધિમાં પણ સારો ફરક અનુભવાયો. ફૂલમાંથી ડોડવા બનવાની પ્રક્રિયા સારી રહી અને છોડનો વિકાસ એકસરખો જોવા મળ્યો.”
“આ વર્ષે મેં લસણના પાકમાં પંચતત્વ કીટનો ઉપયોગ કર્યો. પંચતત્વ કીટમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને ઝીંક જેવા પોષક તત્વોને દ્રાવ્ય બનાવતા ઉપયોગી બેક્ટેરિયા હોવાથી પાકને પોષણ સરળતાથી મળ્યું. કીટના ઉપયોગ પછી લસણના છોડનો વિકાસ સારો અને એકસરખો જોવા મળ્યો, પાનનો રંગ પણ સારો રહ્યો અને મૂળનો વિકાસ સુધરેલો લાગ્યો. ખાસ કરીને કંદના વિકાસ અને પાકની ગુણવત્તામાં સારો ફરક અનુભવાયો. લસણના પાકમાં પોષક તત્વોની ઉપલબ્ધતા જાળવવા માટે પંચતત્વ કીટનો ઉપયોગ મને ઉપયોગી લાગ્યો.”
મેં મગફળીના પાકમાં ૦:૦:૫૦ની જગ્યાએ આર-પોટાશનો ઉપયોગ કર્યો હતો. આર-પોટાશના ઉપયોગથી મગફળીના ડોડવા ચમકદાર અને મજબૂત દિવાલવાળા જોવા મળ્યા. ડોડવામાં દાણાનો ભરાવો પણ સારો જોવા મળ્યો અને દાણા સારી રીતે ભરાયેલા લાગ્યા. છોડનો વિકાસ સારો રહ્યો અને પાકની એકંદર તંદુરસ્તીમાં પણ સારો ફરક જોવા મળ્યો. મગફળીમાં ૦:૦:૫૦ની જગ્યાએ આર-પોટાશનો ઉપયોગ કરવાથી મને સારો અનુભવ થયો.
"નમસ્કાર! હું જયંતીભાઈ, મેં મારી મરચીમાં ક્યુરેટિવ કંપનીનું 'માઇક્રા' વાપર્યું અને રિઝલ્ટ જોરદાર મળ્યું છે! આનાથી જમીનમાં સફેદ મૂળનો જબરદસ્ત વિકાસ થયો અને પાક એકદમ લીલોછમ થઈ ગયો. મરચીમાં ફૂલ-ફાલ એટલો આવ્યો છે કે ડાળીઓ ઝૂકી ગઈ. તાપમાં પણ છોડ મજબૂત રહ્યો. દરેક ખેડૂતે માઇક્રા ચોક્કસ વાપરવું જોઈએ, પૂરા પૈસા વસૂલ છે!"
મેં આ વર્ષે મગફળીના પાકમાં ફૂલ આવવાના સમયે ગ્રેવીટીનો ઉપયોગ કર્યો. તેના ઉપયોગ પછી છોડનો વિકાસ સારો થયો અને પાનનો રંગ પણ લીલો જોવા મળ્યો. ખાસ કરીને ફૂલોની સંખ્યા વધી અને ફૂલમાંથી ડોડવા બનવાની પ્રક્રિયામાં પણ સારો ફરક અનુભવાયો. ડોડવા સારા ભરાવદાર અને એકસરખા જોવા મળ્યા,મારા અનુભવ પ્રમાણે મગફળીમાં ગ્રેવીટીનો ઉપયોગ કરવાથી ફૂલોની સંખ્યા વધારવામાં અને ડોડવાના સારા વિકાસમાં ફાયદો થયો.
"નમસ્કાર! મેં મારી મરચીમાં શરૂઆતથી જ માઈક્રા અને ટ્રાયકોધન FNS નો ઉપયોગ કર્યો છે. માઈક્રાથી સફેદ મૂળનો જોરદાર વિકાસ થયો છે. ટ્રાયકોધન FNS થી ફૂગ કંટ્રોલ થતા સુકારો અને સડો સાવ ગાયબ છે. પાક એકદમ લીલોછમ અને તંદુરસ્ત છે. રોગ આવે એ પહેલાં જ આનો ઉપયોગ કરવાથી મને જબરદસ્ત ફાયદો મળ્યો છે."
મેં આ વર્ષે જીરાના પાકમાં શરૂઆતથી પાયામાં જ માઈક્રાનો ઉપયોગ કર્યો. વાવણી વખતે માઈક્રાને જમીનમાં સારી રીતે ભેળવીને આપ્યું. તેના ઉપયોગ પછી જીરાના છોડમાં મૂળનો વિકાસ સારો જોવા મળ્યો અને છોડની વૃદ્ધિ પણ એકસરખી રહી. જમીનમાંથી પોષક તત્વો અને પાણીનો ઉપયોગ છોડ સારી રીતે કરી રહ્યો હોય તેવો ફરક અનુભવાયો. ખાસ કરીને પાક આગળ વધતા છોડ વધુ તંદુરસ્ત અને લીલાછમ જોવા મળ્યા. જીરાના પાકમાં શરૂઆતથી જ માઈક્રાનો ઉપયોગ કરવાથી પાકની પાયાની તંદુરસ્તી સારી રાખવામાં મદદ મળી, એટલે હવે હું માઈક્રાનો ઉપયોગ શરૂઆતના તબક્કામાં કરવાનું પસંદ કરું છું.
પાકમાં ફૂલ આવવાના સમયે મેં ગ્રેવીટી આપ્યું. વિટામિન્સ અને એમિનો એસિડ્સના કારણે છોડમાં સારો વિકાસ જોવા મળ્યો. ફૂલો વધુ આવ્યા અને ફૂલનું ફળમાં રૂપાંતરણ પણ સારું થયું. પાકની એકંદર ગુણવત્તામાં પણ સારો ફરક અનુભવાયો.
હું ધીરુભાઈ, મગફળીમાં મેં આ વર્ષે શરૂઆતથી જ બાયો મિક્સર, કરંટ, બાઉન્સર અને મેટકીલનો ઉપયોગ કર્યો. બાયો મિક્સરથી પોષકતત્વોનો સારો ઉપયોગ થવાથી પોષકતત્વોની બચત થઈ, જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં પણ સુધારો જોવા મળ્યો અને પાકની ગુણવત્તા સારી રહી. કરંટ અને બાઉન્સરથી જમીનજન્ય ફૂગ સામે સારો ફરક મળ્યો અને મેટકીલથી જમીનજન્ય જીવાત સામે શરૂઆતથી જ રક્ષણ રાખવામાં મદદ મળી.
મેં તુવેરના પાકમાં ફૂલ આવવાની શરૂઆતના સમયે ગ્રેવિટીનો છંટકાવ કર્યો. પ્રતિ પંપ ૧૫-૨૦ મિલી પ્રમાણે ઉપયોગ કર્યો. છંટકાવ કર્યા પછી છોડમાં ફૂલોની સંખ્યા સારી જોવા મળી અને ફૂલનું ફળિયામાં રૂપાંતર પણ વધારે થયું. ફૂલ ખરવાનું ઓછું થયું અને ફળીઓનો વિકાસ સારો જોવા મળ્યો. મારા અનુભવ પ્રમાણે તુવેરમાં ફૂલ આવવાના સમયે ગ્રેવિટીનો ઉપયોગ કરવો ફાયદાકારક રહ્યો.
મેં જીરાના પાકમાં શરૂઆતના તબક્કે માઈક્રાનો ઉપયોગ કર્યો હતો. જમીનમાં આપ્યા પછી થોડા સમય બાદ છોડના મૂળનો વિકાસ સારો અને મજબૂત જોવા મળ્યો. જીરાના છોડમાં સારી લીલાશ રહી અને છોડનો વિકાસ એકસરખો થયો. જમીનમાંથી પોષક તત્વોનો સારો ઉપયોગ થતો હોય તેવો અનુભવ થયો. પાક આગળ વધ્યો તેમ છોડની તંદુરસ્તીમાં પણ સારો ફરક જોવા મળ્યો. હવે જીરાના પાકમાં શરૂઆતથી માયક્રાનો ઉપયોગ કરવો મને યોગ્ય લાગે છે.
આર-પોટાશ આપ્યા પછી ડોડવામાં સારી ચમક જોવા મળી અને ડોડવાની દિવાલ પણ મજબૂત રહી. ડોડવા ખોલીને જોયા ત્યારે અંદર દાણાનો ભરાવો સારો હતો અને દાણા પણ ભરાવદાર જોવા મળ્યા. મગફળીના પાકમાં દાણાના વિકાસ અને ગુણવત્તામાં મને સારો ફરક અનુભવાયો, એટલે આર-પોટાશનો ઉપયોગ મને યોગ્ય લાગ્યો.
મેં મગફળીના પાકમાં વાવણી સમયે કરંટનો ઉપયોગ છાણિયા ખાતર સાથે જમીનમાં કર્યો. શરૂઆતથી આપવાથી છોડનો ઉગાવો સારો અને મૂળનો વિકાસ મજબૂત જોવા મળ્યો. સુકારો, મૂળનો સડો અને થડના સડા જેવી જમીનજન્ય ફૂગની સમસ્યામાં પણ સારો ફરક અનુભવાયો. એક એકર માટે ૧ કિલો કરંટનો ઉપયોગ કરવો મને અસરકારક લાગ્યો.
“જીરાના પાકમાં પાનના ટપકાં અને ફૂગજન્ય રોગોની શરૂઆત થતાં મેં બ્રિસ્ટોનનો ઉપયોગ કર્યો. ઉપયોગ બાદ રોગનો ફેલાવો ઓછો થયો અને પાકની સ્થિતિમાં સારો સુધારો જોવા મળ્યો. જીરામાં રોગોના નિયંત્રણ માટે બ્રિસ્ટોન મને ખૂબ ઉપયોગી અને સારો અનુભવ આપનાર પ્રોડક્ટ લાગ્યો.”
મગફળી વાવ્યા બાદ સમસ્યા આવે તેની રાહ જોવાને બદલે મેં શરૂઆતથી જ કરંટ, બાઉન્સર અને મેટકીલનો ઉપયોગ કર્યો. કરંટે જમીનજન્ય ફૂગ સામે રક્ષણ આપ્યું, બાઉન્સરે છોડના સારા વિકાસમાં મદદ કરી અને મેટકીલથી મુંડા જેવી જમીનમાં નુકસાન કરતી જીવાતો સામે આગોતરું રક્ષણ મળ્યું. જૈવિક પ્રોડક્ટ હોવાથી આ સંયોજનનો ઉપયોગ કરીને મને ખૂબ સારો અનુભવ રહ્યો.
મેં ટામેટાના પાકમાં શરૂઆતના તબક્કે માઈક્રાનો ઉપયોગ કર્યો. વાવણી વખતે માઈક્રાને છાણિયા ખાતર સાથે ભેળવીને જમીનમાં આપ્યો. તેના ઉપયોગથી મૂળનો વિકાસ સારો થયો અને છોડની વૃદ્ધિ એકસરખી જોવા મળી. જમીનમાં ભેજ જળવાયો અને પોષક તત્વોનો સારો ઉપયોગ થતો અનુભવાયો. પાણીની અછત દરમિયાન પણ છોડ તંદુરસ્ત રહ્યા. મારા અનુભવ પ્રમાણે ટામેટામાં શરૂઆતથી માઈક્રાનો ઉપયોગ કરવો ફાયદાકારક રહ્યો.
મારી મગફળીનો પાક ૨૦ દિવસનો હતો ત્યારે મેં શરૂઆતમાં જ કોમ્બિક્સ કિટનો ઉપયોગ કર્યો. તેમાં રહેલા કરંટ, બાઉન્સર અને મેટકીલના ઉપયોગથી પાકની શરૂઆત સારી રહી. કરંટથી જમીનજન્ય ફૂગ સામે સારો ફરક જોવા મળ્યો, બાઉન્સરથી છોડનો વિકાસ સારો અને તંદુરસ્ત રહ્યો, જ્યારે મેટકીલથી મુંડા જેવી જમીનજન્ય જીવાત સામે શરૂઆતથી જ રક્ષણ મેળવવામાં મદદ મળી. હવે મગફળી ૪૦ દિવસની થશે ત્યારે ફરી કોમ્બિક્સ કિટનો ઉપયોગ કરીને પાકની સારી સંભાળ રાખીશ. અત્યાર સુધીનો અનુભવ ખૂબ સારો રહ્યો છે.
આર-પોટાશથી છોડને કાર્બોનિક પોટાશ અને સલ્ફર મળતું હોવાથી મગફળીના પાકમાં તેનો ઉપયોગ મને સારો અનુભવ રહ્યો.મગફળીમાં ડોડવાની શરૂઆત થઈ ત્યારે મેં આર-પોટાશનો છંટકાવ કર્યો
આ વર્ષે મગફળીના પાકમાં મેં આર-પોટાશનો છંટકાવ કર્યો. છંટકાવ બાદ સૂયા અને ડોડવાની રચના સારી રહી અને દાણામાં પણ સારો ભરાવો જોવા મળ્યો. ખાસ કરીને પાકના દાણા વધુ ભરાવદાર અને સારી ગુણવત્તાવાળા લાગ્યા. મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કરવાનો મારો અનુભવ સારો રહ્યો.
આ વર્ષે મરચીના પાકમાં માઈક્રાનો ઉપયોગ કર્યો.તેના કારણે મૂળનો વિકાસ સારો થયો, છોડ તંદુરસ્ત રહ્યા અને જમીનમાં ભેજ જળવાઈ રહ્યો.મરચીના છોડનો વિકાસ અને ઉત્પાદન બંનેમાં સારો લાભ મળ્યો.
આ વર્ષે મગફળીના પાકમાં માઈક્રા, કરંટ, બાઉન્સર, મેટકિલ અને બાયો-મિક્સરનો ઉપયોગ કર્યો હતો. માઈક્રાથી મૂળનો વિકાસ સારો થયો અને સુયાની સંખ્યા પણ વધી. કરંટ અને બાઉન્સરથી જમીનજન્ય રોગોની અસર ઓછી જોવા મળી, જ્યારે મેટકિલથી મુંડાનો ઉપદ્રવ નિયંત્રણમાં રહ્યો. બાયો-મિક્સરથી છોડનો વિકાસ અને પોષક તત્વોની ઉપલબ્ધતા સારી રહી. આખા પાકમાં છોડ તંદુરસ્ત, લીલાછમ અને એકસરખા જોવા મળ્યા તેમજ ડોડવામાં દાણાનો ભરાવો પણ સારો રહ્યો.
“મેં મગફળીના પાકમાં વાવેતર પછી કોમ્બિક્ષ કીટના બે ડોઝ આપ્યા. તેના ઉપયોગથી મુંડા, સફેદ ફૂગ, સુકારો અને કાળી ફૂગ જેવી સમસ્યામાં સારો ફરક જોવા મળ્યો. છોડની વૃદ્ધિ સારી રહી અને મૂળ પણ સ્વસ્થ જોવા મળ્યાં. પાકમાં ઉગસુક અને કોહવારો ઓછો જોવા મળતાં મને કોમ્બિક્ષ કીટનો ઉપયોગ અસરકારક લાગ્યો.”
મગફળીમાં ગ્રેવિટી અને ગ્રેવિટી સ્ટારનો ઉપયોગ કર્યા પછી ફૂલ અને સુયાનીની સંખ્યા સારી જોવા મળી. છોડમાં ફૂલધારણ અને દાણાનો ભરાવો સારો રહ્યો, જેના કારણે પાકની ગુણવત્તામાં પણ સારો ફરક અનુભવાયો.
મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવ માટે મેં બીઓવેરનો ઉપયોગ કર્યો. પછી ઇયળની સંખ્યા ધીમે ધીમે ઘટતી જોવા મળી અને પાકને સારો ફાયદો થયો. છોડનો વિકાસ પણ સારો રહ્યો. મગફળીમાં ઇયળના નિયંત્રણ માટે બીઓવેરનો મારો અનુભવ સારો રહ્યો.
મગફળીમાં ગ્રેવિટીનો ઉપયોગ કર્યા પછી ફૂલ અને સુયાનીની સંખ્યામાં સારો ફરક જોવા મળ્યો. મને પરિણામ સારું લાગ્યું હોવાથી બીજા પાકોમાં પણ ગ્રેવિટીનો ઉપયોગ કર્યો, ત્યાં પણ છોડનો વિકાસ અને ફૂલધારણમાં સારા પરિણામો મળ્યા.
હું સતત ૩-૪ વર્ષથી ગ્રેવીટીનો ઉપયોગ જીરું, ચણા, ધાણા બધા મા કરું છું આ વર્ષે મગફળીમાં ગ્રેવિટીનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી ફૂલધારણમાં સારો ફરક જોવા મળ્યો અને સુયાનીની સંખ્યા પણ વધી. છોડનો વિકાસ સારો રહ્યો અને મગફળીના દાણાનો ભરાવો પણ સારો જોવા મળ્યો. ગ્રેવિટીનો ઉપયોગ કરવાથી મને પાકમાં સારા પરિણામો મળ્યા.
હું સતત ૪ વર્ષથી આ કંપનીની પ્રોડક્ટ્સનો મગફળીના પાકમાં ઉપયોગ કરું છું. દર વર્ષે પાકના વિકાસમાં ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે. માયક્રા, કરંટ, બાઉન્સર, મેટકિલ અને બાયો-મિક્સરનો ઉપયોગ કર્યા પછી મૂળનો વિકાસ, છોડની તંદુરસ્તી અને સુયાની સંખ્યામાં સારો ફરક જોવા મળ્યો. રોગ-જીવાતની અસર પણ ઓછી રહી અને ડોડવામાં દાણાનો ભરાવો સારો મળ્યો. ચાર વર્ષના અનુભવને આધારે આ કંપનીની પ્રોડક્ટ્સથી હું ખૂબ જ સંતુષ્ટ છું.
“ગ્રેવિટીનો મેં પહેલી વાર ઉપયોગ કર્યો. મગફળીના પાકમાં ફૂલધારણ અને સુયાનીની સંખ્યામાં સારો ફરક જોવા મળ્યો. પરિણામ સારું મળ્યું એટલે હવે પછી બધા પાકમાં ગ્રેવિટીનો ઉપયોગ કરીશ.”
પહેલીવાર મે મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કર્યા પછી ડોડવાનો વિકાસ અને દાણાનો ભરાવો સારો જોવા મળ્યો. મગફળીના ડોડવા મજબૂત અને દાણા ભરાવદાર બન્યા, એટલે હવે મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કરવાનો મારો અનુભવ સારો રહ્યો.
ગ્રેવિટી સ્ટારનો મેં પહેલી વાર મગફળીમાં ઉપયોગ કર્યો. ફૂલધારણ અને સુયાનીની સંખ્યામાં સારો ફરક જોવા મળ્યો અને દાણાનો ભરાવો પણ સારો રહ્યો. પરિણામ ગમ્યું એટલે હવે બીજા પાકોમાં પણ ગ્રેવિટી સ્ટારનો ઉપયોગ કરીશ.
મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કર્યા પછી છોડનો વિકાસ સારો રહ્યો અને ડોડવામાં દાણાનો ભરાવો પણ સરસ જોવા મળ્યો. મગફળીના દાણા સારા અને ભરાવદાર મળ્યા, તેથી આર-પોટાશનો ઉપયોગ કરવાનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો.
પરિણામથી હું ખુશ છું.મે ગયા વર્ષે મગફળીમાં ગ્રેવીટીનો ઉપયોગ કર્યા પછી ફૂલ અને સુયાનીની સંખ્યા વધેલી જોવા મળી. છોડનો વિકાસ સારો રહ્યો. એ જોયને મારા ખેડૂત મિત્રો આ પણ આ ગ્રેવીટીનો છંટકાવ કર્યો અને અને પણ પરિણામ સારું રહિયું.
મગફળીમાં દાણા ભરાવાના સમયે મેં ૦:૦:૫૦ની જગ્યાએ આર-પોટાશનો ઉપયોગ કર્યો. તેના કારણે ડોડવાના વિકાસમાં સારો ફરક જોવા મળ્યો. ડોડવા ચમકદાર હતા, દાણા પોચા ન રહીને સારી રીતે ભરાવદાર જોવા મળ્યા. તેથી મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કરવાનો અનુભવ સારો રહ્યો.
મગફળીમાં આ વખતે છેલ્લા પોટાશના ડોજ માટે આર-પોટાશ અજમાવ્યો. ડોડવા કાઢીને જોયા ત્યારે બહારથી ચમકદાર અને હાથમાં મજબૂત લાગ્યા. ડોડવાની દિવાલ સારી બંધાયેલી હતી અને અંદર દાણા પણ સરસ ભરાયેલા જોવા મળ્યા. ખાસ વાત એ રહી કે દાણા પોચા નહીં પરંતુ વજનદાર અને ભરાવદાર બન્યા. આર-પોટાશનો આ અનુભવ મારા માટે એકદમ સારો રહ્યો.
હું દર વર્ષે ગ્રેવીટીનો ઉપયોગ કરું જ છું. શિયાળુ પાકમાં પણ તેનો ઉપયોગ કરું છું. ગ્રેવીટીના ઉપયોગથી પાકમાં સારો વિકાસ જોવા મળે છે અને ઉત્પાદનમાં આશરે ૧૫% જેટલો વધારો જોવા મળે છે.ઉપયોગ કર્યા પછી ફૂલધારણમાં સારો ફરક જોવા મળ્યો અને સુયાનીની સંખ્યા પણ વધી. છોડનો વિકાસ સારો રહ્યો અને મગફળીના દાણાનો ભરાવો
ડોડવાના વિકાસમાં સારો ફરક જોવા મળ્યો. ડોડવા ચમકદાર અને મજબૂત દિવાલવાળા બન્યા, જ્યારે અંદર દાણાનો ભરાવો પણ સારો રહ્યો. દાણા પોચા ન રહેતા ભરાવદાર અને વજનદાર જોવા મળ્યા. આખા પાકની ગુણવત્તા અને ડોડવાના દેખાવમાં સારો સુધારો અનુભવાયો, તેથી હવે મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ ચાલુ રાખીશ.
“મગફળીમાં ગ્રેવીટીનો ઉપયોગ કર્યા પછી ફૂલ અને સુયાનીનો સારો વિકાસ જોવા મળ્યો. દાણાનો ભરાવો પણ સરસ રહ્યો. પરિણામ સારું મળ્યું હોવાથી હવે ગ્રેવીટી મારી પાકની નિયમિત પસંદગી બની ગઈ છે.”
મેં મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કર્યો, તો ડોડવા સારા બંધાયા. ડોડવાની ચમક અને મજબૂતીમાં ફરક દેખાયો અને દાણા પણ સરસ ભરાયા. પરિણામ જોઈને મને આર-પોટાશનો ઉપયોગ સારો લાગ્યો.
હું છેલ્લા ૪ વર્ષથી મગફળીમાં કોમ્બિક્સ કિટનો એડવાન્સ ડોઝ તરીકે ઉપયોગ કરું છું. તેના નિયમિત ઉપયોગથી મારી જમીન રોગમુક્ત અને સ્વસ્થ બની છે, તેમજ પાકની વૃદ્ધિ અને તંદુરસ્તીમાં પણ સારો ફરક જોવા મળે છે.
મગફળીમાં પંચતત્વ કિટનો ઉપયોગ કર્યા પછી છોડની તંદુરસ્તી અને વૃદ્ધિમાં સારો ફરક જોવા મળ્યો. મૂળનો વિકાસ સારો થયો અને પાકની એકંદર તાકાતમાં વધારો અનુભવાયો. પરિણામ સારું હોવાથી હવે પંચતત્વ કિટનો ઉપયોગ નિયમિત કરીશ.
મગફળીમાં કોમ્બિક્સ કિટનો ઉપયોગ કર્યો પછી જમીનજન્ય રોગ અને મુંડાના ઉપદ્રવમાં સારો ફરક જોવા મળ્યો. છોડની વૃદ્ધિ સારી રહી અને પાક તંદુરસ્ત દેખાયો. હવે મગફળીમાં કોમ્બિક્સ કિટનો ઉપયોગ નિયમિત કરીશ.
મેં મગફળીમાં આર-પોટાશનો ઉપયોગ કર્યો, તો ડોડવા સારા બંધાયા. ડોડવાની ચમક અને મજબૂતીમાં ફરક દેખાયો અને દાણા પણ સરસ ભરાયા. પરિણામ જોઈને મને આર-પોટાશનો ઉપયોગ સારો લાગ્યો.
“મગફળીમાં ગ્રેવિટીનો ઉપયોગ કર્યા પછી છોડમાં ફૂલ અને સુયાનીની સંખ્યા સારી વધી. છોડની વૃદ્ધિ પણ સરસ રહી અને પાકમાં ઉત્પાદનનો સારો ફરક જોવા મળ્યો.”
હું ગલકાના પાકમાં માઇક્રાનો ઉપયોગ કરું છું. વેલ પીળી પડતી હતી તોહ માઇક્રાના ઉપયોગ કર્યા પછી મૂળનો વિકાસ સારો થયો અને વેલમાં વૃદ્ધિ સાથે ફળની સંખ્યા પણ સારી જોવા મળી. છોડ વધુ તંદુરસ્ત અને લીલાછમ રહ્યા.
કપાસના પાકમાં માઇક્રાનો ઉપયોગ કર્યા પછી મૂળનો વિકાસ સારો થયો અને છોડની વૃદ્ધિમાં ખાસ ફરક જોવા મળ્યો. છોડ વધુ તંદુરસ્ત રહ્યા અને કપાસમાં ફૂલ-ઝીંડાની સંખ્યા પણ સારી જોવા મળી.
મેં આ વર્ષે મગફળીના પાકમાં આર-પોટાશનો છંટકાવ કર્યો. ફૂલ તથા દાણા ભરાવાના તબક્કે તેનો ઉપયોગ કર્યો. ખાસ કરીને દાણા ભરાવાના સમયે ડોડવામાં દાણાનો ભરાવો સારો અને દાણા વધુ ભરાવદાર જોવા મળ્યા.
આ વર્ષે મેં મગફળીના પાકમાં શરૂઆતના તબક્કે માઈક્રાનો ઉપયોગ કર્યો. જમીનમાં આપ્યા પછી મૂળનો વિકાસ સારો અને છોડની વૃદ્ધિ એકસરખી જોવા મળી. જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહ્યો અને પોષક તત્વોનો ઉપયોગ પણ સારો થયો એવું અનુભવાયું. માઈક્રાના ઉપયોગથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધેલી જોવા મળી. પાણીની અછતના સમયમાં પણ છોડ સારી સ્થિતિમાં રહ્યા. મગફળીના પાકમાં મૂળ અને સમગ્ર છોડના વિકાસ માટે માઈક્રાનો ઉપયોગ કરવાનો મારો અનુભવ સારો રહ્યો.
મે સતત ૨ વર્ષથી આ કોમ્બિકક્ષ કિટનો ઉપયોગ કરું છું મને મારી મગફળીમાં કાળી ફૂગ અને સુકારાનો પ્રશ્ન હતો, જેના કારણે છોડ સુકાઈને જતાં હતા. કોમ્બિક્સ કિટનો ઉપયોગ કર્યા પછી છોડમાં સારો સુધારો જોવા મળ્યો અને પાકની તંદુરસ્તી પણ સારી રહી.
મગફળીમાં કરંટ અને બાઉન્સરનો ઉપયોગ કર્યા પછી જમીનજન્ય રોગોની સમસ્યામાં સારો ફરક જોવા મળ્યો. છોડનો વિકાસ સારો રહ્યો, મૂળ તંદુરસ્ત રહ્યા અને પાક વધુ સારો દેખાયો. હવે મગફળીમાં આ બંનેનો ઉપયોગ હું નિયમિત કરું છું.
કપાસમાં માઇક્રા આપ્યા પછી છોડની શરૂઆતથી જ વૃદ્ધિમાં સારો ફરક જોવા મળ્યો. મૂળનો ફેલાવો સારો થયો, છોડ મજબૂત બન્યા
મરચીના પાકમાં ક્યુબ-જીનો ઉપયોગ કર્યા પછી છોડનો વિકાસ સારો રહ્યો અને મૂળની મજબૂતાઈમાં પણ સારો ફરક જોવા મળ્યો. પાક તંદુરસ્ત અને લીલોછમ રહ્યો, એટલે હવે ક્યુબ-જીનો ઉપયોગ નિયમિત કરીશ.
“ડુંગળીના પાકમાં મેં માઇક્રા, કરંટ, બાઉન્સર, મેટકિલ અને બાયો-મિક્સરનો ઉપયોગ કર્યો. છોડનો વિકાસ સારો થયો, મૂળ મજબૂત બન્યા અને જમીન પણ સારી લાગી. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળ્યો અને ડુંગળીનો કદ તથા ભરાવામાં સારો ફરક જોવા મળ્યો. હવે આ પ્રોડક્ટ્સનો ઉપયોગ નિયમિત કરું છું.”
ડુંગળીના પાકમાં માઇક્રાનો ઉપયોગ કર્યા પછી મૂળનો વિકાસ સારો થયો, છોડની તંદુરસ્તી વધી અને ડુંગળીના કંદનો વિકાસ પણ સારો જોવા મળ્યો. પરિણામથી હું ખુશ છું.
“મગફળીમાં ગ્રેવીટીનો ઉપયોગ કર્યા પછી ફૂલ અને સુયાનીનો સારો વિકાસ જોવા મળ્યો. દાણાનો ભરાવો પણ સરસ રહ્યો. પરિણામ સારું મળ્યું હોવાથી હવે ગ્રેવીટી મારી પાકની નિયમિત પસંદગી બની ગઈ છે.”
ધાણાના પાકમાં ગ્રેવિટીનો ઉપયોગ કર્યા પછી ફૂલ-ફળિયામાં પણ સારો ફરક જોવા મળ્યો. પાક એકસરખો અને તંદુરસ્ત રહ્યો, એટલે હવે ધાણામાં ગ્રેવિટીનો ઉપયોગ કરું છું.
મગફળીમાં ગ્રેવિટી આપ્યા પછી પાકમાં ફૂલોની સંખ્યા વધી અને ફૂલમાંથી ફળ/ડોડવામાં રૂપાંતરણ પણ સારું થયું. છોડનો વિકાસ અને ડોડવાનો ભરાવો સારો જોવા મળ્યો.
મારા જીરાના પાકમાં પંચતત્વ કીટનો ઉપયોગ કર્યા પછી છોડનો વિકાસ સારો થયો અને છોડ તંદુરસ્ત દેખાયા. પાકની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો અને દાણાનો ભરાવો સારો રહ્યો. જમીનની ફળદ્રુપતા સુધરતી જણાઈ અને ઉત્પાદન પણ અગાઉ કરતાં સારું મળ્યું. હવે જીરામાં પંચતત્વ કીટનો ઉપયોગ નિયમિત કરવાનું વિચારું છું.
ડુંગળીમાં પંચતત્વ કીટનો ઉપયોગ કર્યા પછી છોડનો વિકાસ સારો થયો અને ડુંગળીનો કદ તથા ગુણવત્તામાં પણ સારો ફરક જોવા મળ્યો. પાક તંદુરસ્ત રહ્યો અને ઉત્પાદન પણ અગાઉ કરતાં સારું મળ્યું. જમીન પણ સારી અને ભેજવાળી રહી, એટલે હવે પંચતત્વ કીટનો ઉપયોગ નિયમિત કરીશ.
આ વર્ષે ધાણામાં પંચતત્વ કીટનો ઉપયોગ કર્યો, તો શરૂઆતથી જ છોડનો વિકાસ એકસરખો અને મજબૂત રહ્યો. ફૂલ અને દાણાની રચના સારી થઈ અને પાકની ગુણવત્તામાં પણ ફરક જોવા મળ્યો. પરિણામ જોઈને આવતા પાકમાં પણ તેનો ઉપયોગ કરીશ.
“મેં વાવણી પહેલાં સીડકયુરથી બીજની ટ્રીટમેન્ટ કરી હતી. અંકુરણ એકસરખું અને છોડની શરૂઆતની વૃદ્ધિ સારી જોવા મળી. મૂળ પણ સારા વિકસ્યા અને પાકની શરૂઆતથી જ તંદુરસ્તીનો ફરક દેખાયો. હવે સીડકયુરથી બીજ ટ્રીટમેન્ટ કરવાનું હું નિયમિત રાખું છું.”
બટાટામાં કયુ-જીબનો ઉપયોગ કર્યા પછી કંદની સાઈઝ એકસરખી રહી અને કંદની સંખ્યામાં પણ સારો વધારો જોવા મળ્યો. પાકનો વૃદ્ધિ-વિકાસ સારો થતાં બટાટાની ગુણવત્તામાં પણ ફરક દેખાયો.
બટાટામાં કયુ-જીબ આપ્યું ત્યારથી કંદનો વિકાસ સરસ થયો. ખેતરમાં બટાટાની સાઈઝ એકસરખી જોવા મળી અને કંદની સંખ્યામાં પણ સારો વધારો મળ્યો. વૃદ્ધિ-વિકાસ માટે કયુ-જીબનું પરિણામ મને ખરેખર સારું લાગ્યું.
જીરામાં સુકારાની તકલીફ હતી, કોમ્બિક્સ કીટના ઉપયોગથી સુકારામાં સારો ફરક જોવા મળ્યો. છોડ સુકાઈ જતા અટક્યા અને પાકની વૃદ્ધિ પણ સારી રહી.
તલના પાકમાં સુકારો અને મૂળના રોગની સમસ્યા હતી. માઈક્રા અને ટ્રાઇકોધન એફએનએસનો ઉપયોગ કર્યા પછી મૂળનો વિકાસ સારો થયો, છોડની તંદુરસ્તી જળવાઈ રહી અને સુકારાની સમસ્યામાં સારો ઘટાડો જોવા મળ્યો. પાકનો વિકાસ પણ એકસરખો અને સારો રહ્યો.
જીરામાં દર વર્ષે સુકારાની બીક રહેતી, પણ આ વખતે કોમ્બિક્સ કીટ વાપરી. શરૂઆતથી જ પાક સારો ટક્યો, છોડ સુકાવાની સમસ્યા ઘણી ઓછી રહી અને ઊભો પાક પણ તંદુરસ્ત દેખાયો.
જીરાના પાકમાં સુકારો અને મૂળના રોગની ચિંતા રહેતી હતી. માઈક્રા અને ટ્રાઇકોધન એફએનએસના ઉપયોગથી મૂળનો વિકાસ સારો થયો, છોડની તંદુરસ્તી જળવાઈ રહી અને સુકારાની સમસ્યા ઓછી જોવા મળી. પાકનો વિકાસ પણ સારો અને એકસરખો રહ્યો.
“મારા જીરાના પાકમાં શરૂઆતથી જ છોડની વૃદ્ધિ સારી નહોતી અને મૂળનો વિકાસ પણ ઓછો હતો. આ વખતે MICRAનો ઉપયોગ કર્યો તો મૂળનો વિકાસ સારો થયો, છોડની તંદુરસ્તી અને પોષકતત્વો લેવાની ક્ષમતા સારી દેખાઈ. પાકમાં સરસ વૃદ્ધિ અને એકંદરે સારો ફરક જોવા મળ્યો.”
“ડુંગળીમાં MICRA આપ્યા પછી મૂળની પકડ સારી થઈ અને છોડની વૃદ્ધિમાં જોર આવ્યું. છોડ વધુ તંદુરસ્ત દેખાયા અને કંદ ભરાવામાં પણ સારો ફરક જોવા મળ્યો. આ વખતે MICRAનું પરિણામ મને ખરેખર ગમ્યું.”
આ વખતે વાવણી પહેલાં સીડકયુરથી બીજ માવજત કરી તો ઉગાવો સારો અને એકસરખો થયો, મૂળનો વિકાસ સારો રહ્યો અને શરૂઆતથી છોડ તંદુરસ્ત જોવા મળ્યા. સીડકયુરથી જીરાના પાકમાં મને સારો ફરક જોવા મળ્યો.”
પહેલાં ડુંગળીમાં મૂળ નબળાં રહેતાં અને છોડની વૃદ્ધિ પણ એટલી સારી નહોતી. આ વખતે માઇક્રાનો ઉપયોગ કર્યો તો મૂળનો વિકાસ સારો થયો, છોડની તંદુરસ્તી વધી અને કંદનો વિકાસ પણ સારો જોવા મળ્યો. પાકમાં સ્પષ્ટ ફરક જોવા મળ્યો એટલે માઇક્રાના પરિણામથી હું સંતુષ્ટ છું.
આ વખતે કોમ્બિકક્ષ કીટ નો ઉપયોગ કર્યો તો છોડની તંદુરસ્તી સારી રહી અને ફૂગ-સુકારાની સમસ્યામાં ઘણો ફરક જોવા મળ્યો.”
“મારી ડુંગળીમાં પહેલા મૂળમાં ફૂગ અને છોડ બાફીયાની સમસ્યા હતી. આ વખતે કોમ્બિક્સ કીટનો ઉપયોગ કર્યો તો છોડ તંદુરસ્ત રહ્યા અને બાફીયા જેવી સમસ્યામાં પણ સારો ફરક જોવા મળ્યો.”
“મારા બટાકામાં પોટાશની ઉણપને કારણે છોડની તંદુરસ્તી અને કંદનો વિકાસ ઓછો હતો. પોટા પ્લસનો ઉપયોગ કર્યા પછી છોડમાં સારી તંદુરસ્તી આવી અને બટાકાના કંદનો વિકાસ તથા ગુણવત્તામાં સારો ફરક જોવા મળ્યો.”
મેં ફૂલ આવવાના સમયે ગ્રેવિટીનો ઉપયોગ કર્યો. તેના ઉપયોગ પછી છોડમાં ફૂલ આવવામાં વધારો થયો અને ફૂલનું સેટિંગ પણ સારું થયું. છોડની તંદુરસ્તી અને પાકનો વિકાસ પણ સારો જોવા મળ્યો. ગ્રેવિટીના ઉપયોગથી મારા જીરાના પાકમાં સારો ફરક જોવા મળ્યો.
આ વખતે ક્યુબ-જી સાથે માઇક્રાનો ઉપયોગ કર્યો. થોડા સમય પછી મૂળનો વિકાસ સારો થયો, છોડની વૃદ્ધિમાં સારો ફરક જોવા મળ્યો અને જમીનમાંથી પોષક તત્ત્વોનું શોષણ પણ સારું થયું. મગફળીના છોડ વધુ તંદુરસ્ત અને ભરાવદાર જોવા મળ્યા. ક્યુબ-જી અને માઇક્રા બંનેના ઉપયોગથી મારા પાકમાં સારો સુધારો જોવા મળ્યો.
“મારા જીરાના પાકમાં શરૂઆતમાં છોડનો વિકાસ નબળો હતો અને સુકારો તથા જમીનજન્ય રોગની સમસ્યા જોવા મળતી હતી. વાવણી પછી યોગ્ય સમયે મેં કોમ્બિક્સ કીટનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી થોડા સમયમાં છોડની તંદુરસ્તીમાં સુધારો જોવા મળ્યો, મૂળનો વિકાસ સારો થયો અને સુકારાની અસર પણ ઓછી જોવા મળી. પાક વધુ તંદુરસ્ત અને લીલો રહ્યો. જીરામાં રોગની સમસ્યા માટે કોમ્બિક્સ કીટનો મને સારો અને અસરકારક અનુભવ રહ્યો.”
આ વખતે ઇકોધનનો ઉપયોગ કર્યો તો પાકમાં સારો વિકાસ જોવા મળ્યો, છોડ તંદુરસ્ત રહ્યા અને મગફળીના દાણાની ભરાવટ પણ સારી થઈ. ઇકોધનના ઉપયોગથી મને પાકમાં સ્પષ્ટ સારો ફરક જોવા મળ્યો.”
“મારા લસણના પાકમાં પહેલા છોડની વૃદ્ધિ અને કંદનો વિકાસ એકસરખો થતો નહોતો. આ વખતે પંચતત્વ કીટનો ઉપયોગ કર્યો પછી છોડમાં સારી તંદુરસ્તી જોવા મળી, મૂળનો વિકાસ સારો થયો અને પોષક તત્વોનો યોગ્ય ઉપયોગ થતો લાગ્યો. લસણના કંદનો વિકાસ પણ સારો અને એકસરખો થયો. પંચતત્વ કીટથી મારા પાકમાં સ્પષ્ટ સારો ફરક જોવા મળ્યો.”
“ડુંગળીમાં ઇકોધન આપ્યા પછી છોડની વૃદ્ધિ સારી થઈ, મૂળનો વિકાસ સુધર્યો અને કંદનું કદ પણ સારું મળ્યું. પાકમાં પોષણનો સારો ફરક દેખાયો, એટલે આ વર્ષે ઇકોધનથી મને સારો અનુભવ થયો.”
“મારા ચણાના પાકમાં ફૂલ આવવાના સમયે ફૂલ ટકવાની સમસ્યા રહેતી હતી. આ વખતે ફૂલ આવવાના સમયે ગ્રેવીટીનો ઉપયોગ કર્યો, તો છોડમાં સારી તાજગી જોવા મળી, ફૂલનું ટકાવું સારું થયું અને દાણાની ભરાવટ પણ સારી જોવા મળી. ગ્રેવીટીના ઉપયોગથી ચણાના પાકમાં ફૂલ અને પોપટાના વિકાસમાં મને સારો ફરક જોવા મળ્યો.”
“ચણાના પાકમાં ફૂલ આવ્યા પછી સામાન્ય રીતે ફૂલ ખરવાની ચિંતા રહેતી હતી. આ વખતે યોગ્ય સમયે ગ્રેવીટીનો ઉપયોગ કર્યો, તો છોડમાં ફૂલ સારી રીતે ટક્યા અને પછી શીંગ બંધાવામાં પણ સારો ફેરફાર જોવા મળ્યો. ખાસ કરીને ફૂલથી શીંગ સુધીનો પાકનો વિકાસ વધુ સારો લાગ્યો. ગ્રેવીટીનો ઉપયોગ કરીને મને ચણાના પાકમાં ખરેખર સારો અનુભવ થયો.”
“મારી તુવેરના પાકમાં ફૂલ આવ્યા પછી ફૂલ ખરવાની સમસ્યા હતી ફૂલ આવવાના સમયે મેં ગ્રેવિટીનો ઉપયોગ કર્યો. તેના ઉપયોગ પછી છોડમાં સારી ફૂલધારણા જોવા મળી, ફૂલનું ખરણું ઘટ્યું અને દાણાનું સેટિંગમાં પણ સારો ફરક જોવા મળ્યો. તુવેરનો પાક વધુ પીળા ફૂલો થી ભરાવદાર અને તંદુરસ્ત દેખાયો. ગ્રેવિટીથી મને પાકમાં સારો અનુભવ મળ્યો.”
“મરચીના પાકમાં સારા મૂળ વિકાસ અને છોડની તંદુરસ્તી માટે મેં અને મારા મિત્રએ બંનેએ માઇક્રાનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી બંનેના ખેતરમાં મૂળનો વિકાસ સારો જોવા મળ્યો, છોડની વૃદ્ધિ સારી થઈ અને છોડ વધુ તંદુરસ્ત દેખાવા લાગ્યા. જમીનમાં મૂળની પકડ પણ સારી થઈ અને પાકના વિકાસમાં સારો ફરક જોવા મળ્યો. અમને બંનેને માઇક્રાનો ઉપયોગ કરીને સારો અનુભવ મળ્યો અને મરચીના પાક માટે અમને માઇક્રા ખૂબ ઉપયોગી લાગ્યું.”
હું મગફળીના પાકમાં માઇક્રા અને ક્યુ-જિબનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી મગફળીના છોડની વૃદ્ધિ અને વિકાસમાં સારો ફરક જોવા મળ્યો. ખાસ કરીને ડોડવાની સંખ્યામાં વધારો થયો અને દોડવનો વિકાસ તથા દાણાની ભરાવટ પણ સારી જોવા મળી. પાકનો એકંદર વિકાસ સારો રહ્યો. મારા અનુભવ પ્રમાણે મગફળીમાં સારી વૃદ્ધિ, વધુ ડોડવા અને સારા દાણાના વિકાસ માટે માઇક્રા અને ક્યુ-જિબનો ઉપયોગ ખૂબ ઉપયોગી રહ્યો.
“મરચીના પાકમાં શરૂઆતથી જ છોડની સારી વૃદ્ધિ અને જમીનજન્ય રોગોથી બચાવ માટે મેં ટ્રાઇકોધન એફએનએસનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી છોડની મૂળ વૃદ્ધિ અને છોડનો વિકાસ સારો જોવા મળ્યો. રોગનો ઉપદ્રવ ઓછો રહ્યો અને છોડ વધુ તંદુરસ્ત દેખાયા. મરચીના પાકમાં સારો વિકાસ અને સારી ઉપજ માટે ટ્રાઇકોધન એફએનએસનો ઉપયોગ મને અસરકારક લાગ્યો.”
“મેં આ વખતે ધાણાના પાકમાં પંચતત્વ કીટનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યા પછી છોડનો વિકાસ સારો જોવા મળ્યો અને મૂળનો વિકાસ પણ વધુ સારો થયો. છોડનો રંગ લીલો અને તંદુરસ્ત રહ્યો, તેમજ જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતામાં પણ સારો ફરક અનુભવાયો. ધાણાના છોડમાં સારી વૃદ્ધિ અને વધુ ભરાવદાર પાક મળ્યો. મારા અનુભવ મુજબ ધાણાના પાક માટે પંચતત્વ કીટ ખૂબ ઉપયોગી રહી.”






